Mobile cover: શું મોબાઇલ પર કવર લગાવવુ જોઇએ ? જાણી લો હકીકત;
Mobile cover: આપણાં દેશમાં મોટા ભાગના લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. અને તેની સેફટી માટે ફોન કવર લગાવતા હોય છે તથા સ્ક્રીન ગ્લાસ લાગવતા હોય છે. આપણે મોબાઇલની ખાસ સંભાળ રાખતા હોઈએ છીએ. ત્યારે નવા સ્માર્ટ ફોન લઈએ ત્યારે તેમાં સ્ક્રેચ ના પડે તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. આથી તમે મોબાઈલ પડે ત્યારે તેની … Read more