New Parliament Building: નરેન્દ્ર મોદી 28 મે ના રોજ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ઘાટન, જાણો કેવી સુવિધા ધરાવે છે;
New Parliament Building: આપણાં દેશના લોકસભાના અને રાજ્ય સભાના સભ્યો અને રાષ્ટ્રપતિ મળી ને સંસદ બનાવે છે. તેમાં મહત્વની બેઠકોનું નિર્માણ થઈ છે. કાયદા બનાવવા, અન્ય પ્રશ્નોનું નિરાકરણ વગરે બાબતોની ચર્ચા આ સંસદમાં કરવામાં આવે છે. ત્યારે હાલ દિલ્હીમાં આવેલ સંસદ ભવન એકદમ જૂનું અને નાનું હોવાને કારણે આપણાં દેશના વડાપ્રધાન દ્વારા 10 ડિસેમ્બર 2020 … Read more