SSC HSC RESULT NEWS: બોર્ડને પરીક્ષાના રીજલ્ટ અંગે ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ ?

SSC HSC RESULT NEWS

SSC HSC RESULT NEWS: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષન બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્સાઓ પૂર્ણ થઇ ગઇ છે. અને હાલ ઉતરવહિઓનુ મૂલ્યાંકન કામગીરી અને ડીટા એન્ટ્રી ની કામગીરી પુરજોશમા બોર્ડ દ્વારા ચાલી રહિ છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓવાલીઓ બોર્ડ ની પરીક્ષાના રીજલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા … Read more