Tat exam syllabus: શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો સીલેબસ,હવે શિક્ષક બનવા આપવી પડશે 2 પરીક્ષા

Tat exam syllabus

Tat exam syllabus: શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો સીલેબસમાં હાલજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષક બનવા માગતાં ઉમેદવારોએ પરિક્ષાની તૈયારી કરવા માટે તેમનો અભ્યાસ ક્રમ જાણતા હોવા જોઇયે કારણકે તે મુજબ યોગ્ય સમય અનુસાર સારી રીતે તૈયારી કરી શકાય છે. Tat exam syllabus નવી … Read more