Police Bharti news: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત
Police Bharti news: ગુજરાત સરકારમાં નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે આપણાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ની તૈયારી કરતાં ઉમેદવારો પોતાની તૈયારી ઑ શરૂ કરી દેવી જોઈએ. ગુજરાત માં ઘણી મોટી પોલીસની ભરતી કરવાની તૈયારીઓ ચાલુ છે. રાજ્ય સરકાર આ માટે ગમે ત્યારે નોટિફિકેશ બહાર પડી શકે છે. … Read more