AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 52 જગ્યા પર ભરતી,પગાર ધોરણ 25500 થી 81100
AMC Recruitment: હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી જગ્યા જેવી કે બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટિ કમ મંત્રી વગેરી જેવી પરીક્ષાઓ લેવાય ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ભરતી પ્રક્રિયા હાથ દરમાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માં જોએએ તો કુલ 52 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશેઅને તેમનોપગર ધોરણ 25500 … Read more