Optical Illusion: દ્રષ્ટીભ્રમ: સોશીયલ મીડીયામા અજીબો ગરીબ ઇમેજીસ અને વિડીયો વાયરલ થતા હોય છે. અમુક કોયડા ઉકેલ જેવી ઇમેજ ઉકેલવામા નાકે દમ આવી જતો હોય છે. આવી જ એક ઈમેજ હાલ સોશીયલ મીડીયામા વાયરલ થઇ છે. જે ઉકેલવા માટે ભલભલાને અઘરૂ પડે તેવી છે. આ ચિત્રમાં તમને દરેક જગ્યાએ ફક્ત એક જ નંબર લખેલો દેખાશે જે 9 છે. હવે તમારા માટે.પડકાર એ છે કે તમારે આ ચિત્રમાં તમારે ઘણા 9 માંથી એક અલગ નંબર શોધવાનો છે. જે આ ચિત્રમા જ ક્યાક છુપાયેલો છે.
Optical Illusion
ઓપ્ટીકલ ઈલ્યુઝન એ પ્રકારની દ્રષ્ટીભ્રમ કરે તેવી ઇમેજીસ હોય કે મનમાં ડૂબેલો કોયડો હોય કે પછી કોઈ લોજીક પ્રશ્ન હોય એક વાર આપણે તેને ઉકેલવા બેસી જઈએ તો તે ઉકેલાય નહિ ત્યાં સુધી આપણે ક્યાય ચેન પડતુ નથી. હકિકતમા આવા કોયડાઓ માત્ર સમય પસાર કરવાનું માધ્યમ નથી, પરંતુ તે આપણી નજર અને મન કેટલું તીક્ષ્ણ છે તેની કસોટી હોય છે.. ઘણીવાર આવા ઓપ્ટિકલ ઈલ્યુઝન ઈમેજીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જાય છે, જેમાં ક્યારેક આવી ઈમેજમા કંઈક શોધવાનું હોય છે તો ક્યારેક ગણિતના આંકડાઓ ના ગૂંચવાળા હોય છે. હાલ જે એક પઝલ વાઈરલ થઈ રહી છે, તેમા ફોટોમા ઘણા.બધા 9 નંબર આપેલા છે. આ ઈમેજમા 9 સિવાયનો પણ એક નંબર છુપાયેલો છે. તમારે 9 ના લોટમાંથી એક અલગ નંબર શોધીને જણાવવો પડશે કે તે શું છે અને ક્યાં છે?
દ્રષ્ટીભ્રમ
શું તમે આ પઝલ ઈમેજમા અલગ-અલગ આંકડાઓ શોધી શકો છો: આ ચિત્રમાં, તમે ઘણા સમાન આંકડાઓ જોઈ રહ્યા હોવ. ચિત્રમાં દરેક જગ્યાએ તમને ફક્ત એક જ નંબર લખાયેલો જોવા મળશે જે છે 9 . જેના માટે તમારા માટે ચેલેન્જ એ છે કે તમારે આ ચિત્રમાં તમારે ઘણા 9 માંથી એક અલગ પડતો નંબર શોધવાનો છે. મુશ્કેલી એ છે કે તે અલગ નંબર શોધવો કોઈપણ માટે સરળ હોતો નથી. જો તમે ચિત્રમાં તે અલગ નંબર શોધવાનો પ્રયત્ન કરશો તો તમારે ઘણી મહેનત કરવી પડશે. આવી સ્થિતિમાં, જો તમે તમારી જાતને જીનીયસ માનો છો, અને બાજ જેવી તેજ નજર હોય તમારી તો જણાવો કે ચિત્રમાં 9 સિવાય અલગ-અલગ અંક ક્યાં છુપાયેલા છે.
તીક્ષ્ણ આંખ બાજ નજર અને ચતુર મગજ ધરાવતા લોકો માટે પણ આ નંબર શોધવાની ચેલેન્જ અઘરી નહિ પડે હોય. તેમ છતાં, જેઓ આ ઈમેજમા છુપાયેલા પડકારને સંપૂર્ણ ધ્યાન સાથે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને જરુર સફળતા મળશે જો તમે હજુ પણ મૂંઝવણમાં છો તો ચાલો તમને જણાવીએ કે ચિત્રમાં અલગ પડતો નંબર 3 છે. જે તમે ઉપરની ઈમેજમા જોઈ શકો છો. હવે તમે શોધો કે આ 3 કઈ જગ્યાએ આપેલા છે.
આવા કોયડાઓ ઉકેલવા માટે ઘણી મથામણ કરવી પડતી હોય છે. જ્યારે આવા કોયડાઓ ઉકેલવામા હોંશીયાર લોકો ગણતરીની સેકન્ડ મા જ આવા કોયડા ઉકેલી લેતા હોય છે. આ ઇમેજમા અલગ પડતો નંબર 3 છે.
અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |