Weight loss importance tips:અત્યારના સમયમાં ઘણા લોકો પોતાના વધુ વજન ને લઈને ચિંતામાં રહેતા હોય છે તેમજ યોગ તથા gym કર્યા છતાં તેમનો વજન ઘટતો નથી.ત્યારે વજન ઘટાડવા માટેની અગત્યની ટિપ્સ આપણે જોઈએ. ઘણા લોકો પોતાના વધતા વજન ને લઇને ચિંતામા હોય છે. ત્યારે ચાલો જાણીએ કેટલાક ઘરગથ્થુ ઉપાય
Weight loss importance tips
Weight loss importance tips માંવજન વધવુ કોઈ સમસ્યા નથી, પણ કોરોના વાયરસની મહામારી અને પછી work from home કલ્ચરને કારણે આ સમસ્યામાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને job કરનાર યુવાન વર્ગમાં મોટી સંખ્યામાં વજન વધવાના કિસ્સા જોવા મળે છે. વજન ઓછું કરવું એ કોઈ સરળ કામ નથી અને તે માટે કડક ડાઇટ અને ભારે કસરતની જરૂર પડે છે, પરંતુ ઘણા પ્રયત્નો છતાં પેટની ચરબી ઘટતી નથી તો તમે કાઇક ભૂલ કરી રહ્યાં છે. આવો જાણીએ પેટની ચરબી ઓછી કરવાની રીત.
આ પણ જુઓ: વીજળી વગર પણ ચૂલું રહી શકે છે પંખો
વજન ઘટાડવાના અગત્યના ઉપાય
Weight loss importance tips નીચે મુજબ
- વજન ઘટાડવા માટે માત્રને માત્ર ડાઇટિંગ જ પૂરતુ નથી, તે માટે બેલેન્સ્ડ ડાઇટને પણ ફોલો કરવું જરૂરી છે.
- તમે તમારા ભોજનમાં તે વસ્તુને ઉમેરો જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય.
- આપણે ત્યાં તેલ વાળું ખાવાનું ચલણ વધારે છે, એટલે આ આદત પર કંટ્રોલ કરવો જરૂરી છે.
- તમે તેલવાળા ભોજનની જગ્યાએ બાફેલું અને રોસ્ટેડ ભોજન કરો.
- દારૂ તમારા હેલ્થ માટે નુકસાનકર્તા છે, એટલે તેનાથી દૂર જ રહેવું જોઈએ.
- કોલ્ડ ડ્રિંક્સ અને આઈસક્રીમ ખાવાથી દૂર રહેવું જોઈએ.
- દરરોજ ડાઇટમાં ડ્રાઈફ્રૂટ્સનો ઉપયોગ કરો, તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
આ પણ જુઓ: આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાની પ્રોસેસ
- પાણી જેમ બને તેમ સતત પીતા રહેવું જોઈએ, તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે.
- ગ્રીન ટી કે હર્બલના સેવનનો ઉપયોગ કરી ટેવ પાડો.
- દરરોજ એકસરસાઇઝ કરવાનું ચાલુ રાખો.
- લીલા શાકભાજી ખાવા જોઈએ, કારણ કે તેમાં ઓછી કેલેરી હોય છે.
- ઓટ્સ અને ક્વિનાઓને નાસ્તામાં ઉમેરો કરો.
- સુગર કે સુગરવાળી વસ્તુ મોટાપો વધારે છે, એટલે તેને અવોઇડ કરવી જોઈએ.
- જો સારૂ result જોઈએ તો થોડું હુંફાળુ પાણી પીવાનું રાખો.
- દરરોજ ભોજનમાં fruits ને સામેલ કરવા જરૂરી છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |