Why is 'Only' word written in cheque

Why is Only word written in cheque: શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે?

Why is Only word written in cheque: શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે?, આજકાલ આપણે બેન્કના બધા વ્યવહારો માટે ચેકનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમાં વપરાયેલી મોટાભાગની માહિતી વિશે આપણે જાણતા હોતા નથી. શું તમે જાણો છો કે, શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે? અથવા ચેકની આગળ 2 લીટીઓ કેમ દોરવામાં આવે છે.જો તમે પણ કોઈપણ પ્રકારનો બેંકમાં ચેકનો વ્યવહાર કરો છો, તો આ ન્યૂઝ તમારા માટે ખૂબ ઉપયોગી થશે.

શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે?, તો આવો જાણીએ, કે તમે ચેકની આગળ ‘Only’ શા માટે લખો છો? અને જો તમે ચેકમાં Onlyરકમની આગળ ન લખો તો ચેક બાઉન્સ થશે? આવા તમામ સવાલોના જવાબ આપીશું.

Why is Only word written in cheque

Why is ‘Only’ word written in cheque: શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે?, શું ખરેખર ચેક પર પૈસાની આગળ Only લખવાનો અર્થ તમારી જ સેફટી છે. જેના કારણે અકાઉન્ટમાં થતી છેતરપિંડી અમુક અંશે રોકી શકાય છે. તેથી જ શબ્દોમાં રકમ લખ્યા પછી જ Only લખવું જરૂરી છે. જો તમે Only ન લખો, તો કોઈપણ તમારા ખાતામાંથી કોઈપણ રીતે ઇચ્છીત રકમ ઉપાડી લેશે. હાલ ફ્રોડ પણ વધી રહ્યું છે.

ઉદાહરણ દ્વારા સમજૂતી

શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે? તમે આને એવી રીતે પણ સમજી શકો છો કે ધારો કે, તમે ચેક દ્વારા ABC નામની વ્યક્તિને 20,000 રૂપિયા ચેકથી આપી રહ્યા છો, અને આ રકમને શબ્દોમાં લખતી વખતે તમે Only લખ્યું નથી, તો ABC તેની રકમની આગળ લખીને પૈસા વધારી શકે છે. આ કિસ્સામાં તમે ફ્રોડનો શિકાર બનશો. તે જ સમયે, સંખ્યામાં પણ રકમ ભરતી વખતે પણ /- મૂકવું જરૂરી છે. જેથી તેની સામે કોઈ જગ્યા બાકી ન રહે અને કોઈ તેમાં રકમ ઉમેરી ન શકે.

શું Only નહીં લખવા પર બાઉન્સ થાય છે ચેક ?

લોકોના મનમાં અનેક પ્રશ્ન થાય છે કે, જો કોઈ લોકો ચેક પર ‘Only’ લખવાનું ભૂલી જાય તો શું થાય? ચેક બાઉન્સ થાય છે કે નહીં? તેથી જો તમે Only ન લખો તો તેની કોઈ અસર નહીં થાય. પણ તમારી સુરક્ષા પર સીધી અસર કરે છે. એટલે કે, જો તમે Only ના લખો તો કોઈપણ વ્યક્તિ તે રકમની આગળ વધારાની રકમ લખીને વધારાના પૈસા ઉપાડી શકે છે. અને તમે તે ફ્રોડનો શિકાર બની શકો છો.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Why is 'Only' word written in cheque
Why is ‘Only’ word written in cheque

ચેકની રકમ પછી શું લખવું જરૂરી છે?

Only

Leave a Reply