29 જિલ્લાઓમાં વરસાદની આગાહી, 8.30 કલાક સુધી અહીં થશે વરસાદ

29 જિલ્લાઓમાં વરસાદની આગાહી, 8.30 કલાક સુધી અહીં થશે વરસાદ

29 જિલ્લાઓમાં વરસાદની આગાહી
29 જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્ય માં અત્યારે વાતાવરણ માં ઘણો પલટો જોવા મળી રહ્યો છે તેવા માં પહેલા તારીખ 4,5, અને 6 માટે હવામાન ખાતા દ્રારા વરસાદ ની આગાહી કરવામાં આવી હતી અને ગુજરાત ના ઘણા જિલામાં માં વરસાદ ની નોધણી જોવા મળી હતી. અત્યારે ફરી ૨૯ જીલ્લા માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે આંજે અપને આ લેખ માં એ વિષે ની તમામ માહિતી મેળવીશું.

 

 

29 જિલ્લાઓમાં વરસાદની આગાહી

અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે ત્રણેય ઋતુ એક સાથે જોવા મળી રહે છે તેને કારણે વરસાદ ના એધાણ દેખાઈ રહ્યા છે આ આશરો ને કારણે આ વરસાદ ની દીવિધા ઉભી થઇ છે આ કારણે ખેડૂત ના ઉભા પાક ને ખુબ અશર થઇ સકે છે. ખેડૂત મિત્રો ને આ વરસાદ ના લીધે ખુબ નુકસાન થઇ સકે છે અત્યારે પાક તૈયાર થઇ ગયો હશે તેવામાં વરસાદ ના સમાચાર સાંભળી દરેક ખેડૂત ચિંતા માં આવી ગયો છે.

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

અત્યારે ૨૯ જીલ્લા માં વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે આ વરસાદ પવન સાથે આવી સકે છે આ પવન ૪૦ થી ૬૦ કિમી ની ઝડપથી આવી સકે છે આ કમોસમી વરસાદ ને કારણે ઘણી બધી બીમારીઓ પણ જન્મ લઇ સકે છે અને પવન ને કારણે લોકો નું ઘણું નુકસાન પણ થઇ સકે છે

 

 

અશર ક્યાં જોવા મળશે ?

29 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી,રાજકોટ,અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે.

Leave a Reply