સરકારી ભરતી: ગુજરાત સરકારમાં એચએએલ નવી નવી ભરતીની જાહેરાત આવે છે. અને આ પ્રક્રિયા મુજબ ભરતી કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વ્રા લેવાતી પરીક્ષા 1 અથવા 2 ભાગ માં વિભાજિત હોય છે. પેલા એમસીક્યુ પરીક્ષા અને પછી CPT પરીક્ષા હોય છે. અને પછી ઉમેદવાર બંને પરીક્ષામાં પાસ થાઈ તો તેમણે નિમણૂક હુકમ આપવામાં આવે છે. પરંતુ હાલ માં ગુજરાત સરકાર દ્વારા આ પરીક્ષામાં ધરખમ ફેરફારો કર્યા છે જે નીચે મુજ છે.
સરકારી ભરતી 2023
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ના ભરતી નિયમોમાં ઘરખમ મોટા ફેરફારો કર્યા છે. હવે પરીક્ષા આપનાર ઉમેદવારને આ પ્રમાણે ભરતીની તૈયારી કરવાની રહેશે. નવા નિયમ મુજબ વર્ગ 3 ની ભરતીમાં 2 તબ્બકામાં પરીક્ષા લેવામાં આવશે. જેના વિશે આગળ વાત કરીએ.
ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં મોટા ફેરફાર કરવામા આવ્યા. વર્ગ-3ની ભરતી પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પરીક્ષામાં હવે પછી કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામા નહિ આવે. ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું કરવામા આવ્યુ જાહેર. વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે સ્ટેજમા લેવામાં આવશે.
આ પણ વાંચો: Police Bharti news: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત
કેવું હશે દ્વિસ્તરીય માળખું.
દ્વિસ્તરીય માળખું નીચે મુજબ છે.
1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે.
- અપર ક્લાસ 3
- લોવર કલાસ 3
2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
- આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર એ ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
- પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીટ્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ હશે..
- આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
- આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
- બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
- અને ત્રીજું પેપર GS નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
- ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે….
આ પણ વાંચો: AIATSL Recruitment 2023: 480 પોસ્ટ પર આવી ભરતી, આકર્ષક પગાર ધોરણ 23000 થી 75000 સુધી
જો લોવર ક્લાસની વાત કરવામાં આવે તો તે નીચે મુજબ છે
- જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે.
- લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
- જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30 માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ની પરીક્ષા માં ફેરફાર કરાયો છે તેની આપણે ઉપર મુજબ વાત કરવામાં આવી કે આ પરીક્ષા હવે GPSC ની જેમ 2 ભાગમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં પહેલાની જેમ હવે કોમ્પ્યુટર ની પરીક્ષા લેવામાં નહીં આવે જે ઉમેદવારોએ ધ્યાને લેવાનું રહેશે.
આ પરીક્ષા પેટર્ન કેવી હશે?
આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા MCQ પ્રમાણે જ હશે પણ GPSC લેવલ ના વિધાનાત્મક પ્રશ્નો આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ. હવેથી ઉમેદવારોએ વિધાનાત્મક પ્રશ્નો ની તૈયારી શરૂ કરી દેવી જોઈશે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |