AIATSL Recruitment 2023

AIATSL Recruitment 2023: 480 પોસ્ટ પર આવી ભરતી, આકર્ષક પગાર ધોરણ 23000 થી 75000 સુધી;

AIATSL Recruitment 2023: AI AIRPORT Services Limited માં અલગ અલગ 480 પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર પરીક્ષા વગર નોકરી મેળવવા માંગતો હોય તો ધોરણ 10 પાસ પર સીધી ભરતી થવા જઇ રહી છે. એરપોર્ટ માં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે આ એક સારી તક છે. આ ભરતી માટે તેનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટેની વધુ માહિતી નીચે મુજબ છે.

AIATSL Recruitment 2023

ભરતી સંસ્થાAI AIRPORT SERVICES LIMITED
પોસ્ટનું નામઅલગ અલગ
કુલ જગ્યા480
ફોર્મ ભરવાની તારીખો25 થી 30 મે 2023 સુધી નિર્ધારિત સ્થળ પર રૂબરૂ જવાનું રહેશે
ઓફીસીયલ વેબસાઈટhttps://www.aiasl.in/Recruitment

આ પોસ્ટ પર અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ https://www.aiasl.in/Recruitment તેની સત્તાવાર વેબસાઇટ પર જઇ ને તેનું નોટિફિકેશન વાચી લેવાનું રહેશે. તમને જણાવી દઇએ કે ઉમેદવારોએ આ પદો પર કોઈ લેખિત પરીક્ષા આપવાની નથી. આ પોસ્ટ માટે તેમની પસંદગી ફક્ત Walk-in-interview ના આધારે કરવામાં આવશે. આ ભરતી સાથે જોડાયેલી કેટલીક મહત્વની વિગતો વિશે નીચે મુજબ જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 52 જગ્યા પર ભરતી,પગાર ધોરણ 25500 થી 81100

AI AIRPORT Services Limited 2023

ક્રમ પોસ્ટનું નામકુલ જગ્યા
1Manager-Ramp/Maintenance3
2Dy. Manager Ramp/Maintenance4
3Sr. Supervisor – Ramp/ Maintenance28
4Jr. Supervisor – Ramp/Maintenance12
5Sr. Ramp Service Executive15
6Ramp Service Executive30
7Ramp Service Executive30
8Terminal Manager – Passenger1
9Dy. Terminal Manager- Passenger3
10Duty Officer – Passenger5
11Terminal Manager – Cargo1
12Dy. Terminal Manager-Cargo2
13Duty Manager – Cargo7
14Duty Officer – Cargo10
15Jr. Officer – Cargo9
16Sr. Customer Service Executive50
17Customer Service Executive165
18Jr. Customer Service Executive100
19Para Medical Cum Customer Service Executive5

લાયકાત

આ અલગ અલગ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડ / યુનિવર્સિટીમાંથી SSC / 10મા / 12મા / આઇટીઆઇ / ગ્રેજ્યુએશન / એમબીએની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે અન્ય જરૂરી લાયકાતો અને કાર્યનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા નોટિફીકેશન એક વખત જરૂર વાચી લેવું જોઇએ.

વયમર્યાદા

અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અલગ અલગ પોસ્ટ મુજબ નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટેની જગ્યાઓ મુજબ 28/30/31/33/35/38/40/50/55 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અગત્યના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp થી, ખાલી Hi લખી મેસેજ કરો આ નંબર પર; જાણો પુરી માહિતી

પસંદગી

આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ છેલ્લી પસંદગી માટે ઘણા રાઉન્ડ clear કરવા પડશે. આમાં પર્સનલ/ વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ/ ટ્રેડ ટેસ્ટ/ ગ્રૂપ ડિસ્કશન/ ડ્રાઇવિંગ સહિત ટેસ્ટનો સમાવેશ થાય છે.

પગારધોરણ

AIATSL Recruitment 2023 માં સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 23,640 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો પગાર અલગ અલગ પોસ્ટ માટે આપવામાં આવશે.

AIATSL Recruitment 2023 ના ઇન્ટરવ્યુ માટેનું સ્થળ

ઉમેદવારોએ નોટિફિકેશન મુજબ 25, 26, 27, 28, 29, 30 મે 2023 ના રોજ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી નોટિફિકેશન માં દર્શાવ્યા પ્રમાણેના સરનામાં પર પહોંચવાનું રહેશે.

અગત્યની લીંક

ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
AIATSL Recruitment 2023
AIATSL Recruitment 2023

AIATSL Recruitment 2023 માં કુલ કેટલી ભરતી આવી છે?

480

AIATSL Recruitment 2023 ની નોટિફિકેશનની લિંક કઈ છે?

https://www.aiasl.in/resources/AIASL%20Mumbai%20Recruitment%20-%20May%202023.pdf

AIATSL Recruitment 2023 ની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

https://www.aiasl.in/Recruitment

Leave a Reply