RBI Recruitment

RBI Recruitment: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જુદી જુદી 291 જેટલી જગ્યા પર ભરતી,પગાર ધોરણ 55200 થી શરૂઆત;

RBI Recruitment:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જુદી જુદી 291 જેટલી જગ્યા પર ભરતી: ભારતની સૌથી મોટી અને મધ્યસ્થ બેંક એટ્લે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં અવાર નવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જુદી જુદી 291 જેટલી પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે. હાલમાં જે યોગ્ય લયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. કેવી રેટે ફોર્મ ભરવું તેની માહિતી નીચે પ્રમાણે છે.

RBI Recruitment

સંસ્થાReserve Bank of India
જગ્યાનુ નામOfficers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-DSIM
કુલ જગ્યાઓ291
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ09/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09/06/2023
નોકરીનું સ્થળAll India
ઓફીસીયલ વેબસાઈટhttps://www.rbi.org.in/
આ પણ જુઓ: અગત્યના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp થી, ખાલી Hi લખી મેસેજ કરો આ નંબર પર; જાણો પુરી માહિતી

RBI માં ભરતી

ભારત ની મધ્યસ્થ બેન્ક એટ્લે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-DSIM માં કુલ 291 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેનું નોટિફિકેશન https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4259 પરથી ડાઉનલોડ કરી શકો છો.

RBI Recruitment ખાલી જગ્યાઓ

જગ્યાનું નામUR
SC ST OBCEWSsકુલ
Officers in Grade ‘B’(DR)- General10925174922222
Officers in Grade ‘B’(DR)- DEPR144611338
Officers in Grade ‘B’(DR)- DSIM9856331

વય મર્યાદા

RBI ની આ ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નિયત કરવામા આવી છે.

  • 1 મે 2023 મુજબ ઓછામા ઓછી વય મર્યાદા 21 વર્ષ
  • વધુ મા વધુ વય મર્યાદા ૩0 વર્ષ
  • અને તેમનો જન્મ 2 મે 1993 પહેલા થયેલો નહોવો જોઇએ.

આ પણ જુઓ: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ 7 મા પગારપંચ મુજબ

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારો ₹55,200/-p.m ના શરૂઆત મૂળ પગાર મળશે. ₹55200-2850(9)-80850-EB-2850 (2) – 86550-3300(4)-99750 (16 વર્ષ) ના પગાર ધોરણમાં B ગ્રેડના અધિકારીઓને લાગુ પડે છે.

HOW to Apply

RBI Recruitment ની આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ભરતી જાહેરાત ડીટેઇલથી વાંચી નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ બેંકની વેબસાઇટ એટલે કે https://opportunities.rbi.org.in/Scripts/index.aspx પર જાઓ
  • ત્યાર બાદCurrent Vacancies પર કર્સર રાખી Vacancies પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આપવામાં આવેલી ‘ONLINE APPLY’ પર ક્લિક કરો.
  • પછી ઉમેદવારે પોતાની તમામ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ઓનલાઈન ફોર્મ ભરો.
  • મંગેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • ફાઇનલ સબમિટ આપો.

અરજીની ફી

  • અરજી ફી ઓનલાઈન મોડથી ભરવાની રહેશે.
  • SC/ST/PwBD માટે 100 રૂપિયા તથા 18% GST
  • GEN/OBC/EWSs માટે 850 રૂપિયા તથા 18% GST

અગત્યની લીંક

RBI ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
RBI ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
RBI Recruitment
RBI Recruitment

RBI માં કુલ કેટલી જગ્યા પર ભરતી છે?

291

આરબીઆઇ ની ભરતી માટેની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4259

RBI ની ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

9/06/2023

Leave a Reply