Highcourt Peon Recruitment

Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ 7 મા પગારપંચ મુજબ

Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી: ગુજરાત હાઇકોર્ટમા હાલ; મોટી ભરતીઓ ચાલી રહી છે. ગુજરાત હાઇકોર્ટ મા હાલ High court Peon Bharti માટે જાહેરાત આવી છે. આ ભરતી માટે ડીટેઇલ ભરતી જાહેરાત આવેલી છે ડીટેઇલ ભરતી નોટીફીકેશન હાઇકોર્ટની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ થયેલ છે. high court of gujarat ની આ ભરતીની ચાલો જાણીએ માહિતી.ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ 7 મા પગારપંચ મુજબ.

Highcourt Peon Recruitment

સંસ્થાhigh court of gujarat
જગ્યાનુ નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર,
લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યાઓ1499
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ૮-૫-૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯-૫-૨૦૨૩
નોકરીનું સ્થળગુજરાત
ઓફીસીયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો માટે હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત ની કુલ 1499 જગ્યાઓની ભરતી માટે ડીટેઇલ ભરતીની જાહેરાત હાઇકોર્ટ વેબસાઇટ પર મુકાયેલ છે. જેની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર મુકાઇ ગયેલ છે.

આ પણ વાંચો: 10 પાસ અથવા ITI નું છે સર્ટિફિકેટ તો મેળવો નોકરી ISRO માં, મળશે 69000 પગાર

Highcourt Peon Recruitment ખાલી જગ્યાઓ

હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

કેટેગરીખાલી જગ્યા
Gen704
Sc80
St224
Sebc356
Ews135
Total1499

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓંલાઇન અરજી કરી શકે છે.

  • ઉમેદવારે માન્ય બોર્ડમાથી ધોરણ 10 કે તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી અને/અથવા હિન્દી ભાષા ના જાણકાર હોવા જોઇએ.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ 7 મા પગારપંચ મુજબ ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો હાઇકોર્ટ ભરતી માટેની સતાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતીનું નોટિફિકેશન ચેક કરશો.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમા ગ્રેજયુએટ માટે 1778 જગ્યા પર ભરતી, પગારધોરણ 19900 થી 63200

high court of gujarat Online Apply

Highcourt Peon Recruitment આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત વાંચી નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે

  • આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફિસિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ ડીટેઇલ ભરતી નોટીફીકેશન નીચે આપેલી લિન્કથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો અને તેમાં માગવામા આવેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

વય મર્યાદા

હાઇકોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નિયત કરવામા આવી છે.

  • વય મર્યાદા ગણવા માટે કટ ઓફ ડેટ અરજી કરવાની છેલ્લી તારીખ ગણાશે.
  • ઓછામા ઓછી વય મર્યાદા ૧૮ વર્ષ
  • વધુ મા વધુ વય મર્યાદા ૩૩ વર્ષ

અગત્યની લીંક

હાઇકોર્ટ પટાવાળા ભરતી ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Highcourt Peon Recruitment
Highcourt Peon Recruitment

હાઇકોર્ટ ભરતી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://hc-ojas.gujarat.gov.in

હાઇકોર્ટ મા પટાવાળાની કેટલી જગ્યાઓ માટે ભરતી છે ?

1499

હાઇકોર્ટ મા પટાવાળા ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો શું છે ?

૮-૫-૨૦૨૩ થી ૨૯-૫-૨૦૨૩

Leave a Reply