Talati Answer key

Talati Answer key: તલાટી પેપર સોલ્યુશન,તલાટી આન્સર કી,તલાટી OMR SHEET 2023

Talati Answer key: તલાટી પેપર સોલ્યુશન:તલાટી પરીક્ષા 2023:તલાટી આન્સર કી: તલાટી OMR SHEET: આજે તા. 7 મી મે ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી માટેની પરીક્ષા લેવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. તલાટી ભરતી માટે 3500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. તલાટી પરીક્ષા માટેનુ આ પેપર એકંદરે લાંબુ અને વિચારણા માંગી લે તેવુ હતુ. તલાટી પેપર સોલ્યુશન અને Talati Answer key ની માહિતી મેળવીએ.

Talati Answer key

પરીક્ષા સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષાતલાટી પરીક્ષા
પોસ્ટ પ્રકારTalati Answer key
તલાટી પેપર સોલ્યુશન
પરીક્ષા તારીખ7 મે 2023
સમય 12:30 થી 1:30
વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
તલાટી આન્સર કીહજુ જાહેર થયેલ નથી

આ પણ વાંચો: હાઇકોર્ટ મા 1499 જગ્યા પર પટાવાળાની ભરતી

  • જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષા તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

તલાટી આન્સર કી

તલાટી પરીક્ષા પુરી થયા બાદ થોડા દિવસો બાદ પંચાયત પસંદગી મંડળ દ્વારા સતાવાર આન્સર કી બહાર પાડવામા આવતી હોય છે. જે મંડળની સતાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. જે ડાઉનલોડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

  • આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ
  • તેમા નોટીફીકેશન મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી નુ નોટીફીકેશન શોધો.
  • તલાટી પ્રોવિઝનલ આન્સર કી હજુ ઓફીસીયલ વેબસાઇટ પર મૂકાયેલ નથી.
  • પ્રોવિઝનલ આન્સર કી માટે મંડળની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

પેપર સોલ્યુશન

તલાટી પરીક્ષા પુરી થયા બાદ વિવિધ એકેડેમી દ્વારા આ પેપરના સોલ્યુશન મૂકવામા આવ્યા છે. જે ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલ છે.

અગત્યની લીંક

તલાટી પ્રશ્ન પેપર PDFઅહિં ક્લીક કરો
તલાટી પેપર સોલ્યુશન PDFઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Talati Answer key
Talati Answer key

તલાટી પરીક્ષા કોના દ્વારા લેવામા આવે છે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

તલાટી આન્સર કી ક્યારે જાહેર થશે ?

તલાટી આન્સર કી હજુ જાહેર થયેલ નથી. જાહેર થયે ભરતી મંડળની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવશે.

Leave a Reply