Mygov Helpdesk

Mygov Helpdesk: અગત્યના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp થી, ખાલી Hi લખી મેસેજ કરો આ નંબર પર; જાણો પુરી માહિતી

Mygov Helpdesk: આજકાલ ડીઝીટલ યુગમા અવરનવાર આપણા ડોકયુમેન્ટની જરુર પડતી જ હોય છે. ડોકયુમેન્ટ હાર્ડકોપીમા સાથે ન હોવાથી આપણે ઘણી વખત સમસ્યાઓ ઉભી થતી હોય છે. અને આ સમસ્યાના ભાગ રૂપે આ ઝડપી યુગમાં આપણો મહત્વનો સમય પણ વેડફાતો હોય છે. જેમાં આજે આપણે એક એવી સુવિધાની વાત કરીશુ જેમા ડોક્યુમેંટ ડીજીલોકરમા એડ થયેલ તમામ ડોટયુમેન્ટ હવે whatsapp મા પણ ડાઉનલોડ કરી શકીએ છીએ.તો ચાલો જાણીએ આ નવા ફીચરની તમામ માહિતી વિશે.

Mygov Whatsapp તથા Mygov Helpdesk Number

Mygov Helpdesk પર અનેક ડીજીટલ સેવાઓ whatsapp પર મળી રહે છે. કોરોના કાળમા કોરોના વેકસીન સર્ટીફીકેટ whatsapp પર ડાઉનલોડ કરવા આપણે આ સુવિધાનો સારી રીતે ઉપયોગ કરી ચૂકયા છીએ. હવે MyGov Helpdesk પર વધુ એક સારી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયાના ભાગરૂપે Mygov Helpdesk પર વધુ એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. જેમાં હવેથી તમે Whatsapp દ્વારા MyGov Helpdesk પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.

આ પણ જુ: શા માટે ચેકમાં રકમ પછી Only લખવામાં આવે છે?

Whatsapp થી કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ થશે ?

  • આધાર કાર્ડ (Adharcard)
  • પાન કાર્ડ (Pan card)
  • ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license)
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC Book)
  • વીમા પોલિસી – ટુ વ્હીલર (Insurance policy)
  • 12મા ધોરણની માર્કશીટ
  • વીમા પૉલિસી દસ્તાવેજો
  • વાહનના એડ કરેલા બધા ડોકયુમેન્ટસ

mygov helpdesk number

mygov helpdesk પરથી ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માટે એક mygov helpdesk whatsapp number જાહેર કરવામા આવ્યો છે. જે આ નંબર +919013151515 છે. આ નંબર પરથી whatsapp દ્વારા mygov helpdesk ની સુવિધાઓનો લાભ મેળવી શકાય છે.

ડોકયુમેન્ટ whatsapp મા કેમ ડાઉનલોડ કરવા ?

  1. સૌ પ્રથમ તમારે તમારા ફોનમા +919013151515 આ નંબર સેવ કરવાનો છે.
  2. ત્યારબાદ whatsapp મા જઈ આ નંબર ની ચેટ ઓપન કરો.
  3. ત્યારબાદ આ નંબર પર hi લખી મેસેજ મોકલો.
  4. ત્યારબાદ તેમાં સામે એક Greeting મેસેજ મળશે જેમા 2 અલગ અલગ ઓપ્શન હશે. 1. co-win services અને 2. Digilocker Services.
  5. જેમા તમારે બીજો ઓપ્શન Digilocker Services સીલેકટ કરી સામે રીપ્લાય કરવાનો છે.
  6. સામે તમને ફરી એક મેસેજ મળશે જેમા Do you have Digilocker account ? એવુ પુછશે. જેમા yes ઓપ્શન પર ક્લિક કરી reply આપવાનો છે.
  7. ત્યારબાદ સામે એક મેસેજ આવશે જેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવા માટે કહેશે.
  8. ત્યારબાદ તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવાનો છે.
  9. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબર પર એક T5P મેસેજ દ્વારા આવશે. જે તમારે Reply આપવાનો છે.
  10. ત્યારબાદ તમે Digilocker મા એડ કરેલા તમામ ડોકયુમેન્ટનુ લીસ્ટ આવી જશે. જેમ કે, આધાર કાર્ડ,પાન કાર્ડ,લાયસન્સ, વાહનના ડોકયુમેન્ટ તમે એડ કરેલા પ્રમાણપત્ર વગેરે.
  11. આ પૈકી તમે કયુ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો માત્ર ક્રમ નો Reply આપવાનો છે. જેમ કે આધાર કાર્ડમા આ લીસ્ટ મા 3 નંબર પર હોય તો 3 લખી Reply કરો.
  12. ત્યારબાદ થોડી સેકન્ડમા તમારુ આ ડોકયુમેન્ટ Pdf સ્વરુપમા આવી જશે.
  13. જેમા નીચે Digilocker Varified નો સીમ્બોલ હશે.
  14. એટલે કે તમારુ આ ડોકયુમેન્ટ ગમે તે જગ્યાએ માન્ય રહેશે.

આ પણ જાણો: શું AC સાથે પંખો ચાલુ રાખવો જોઇએ ? કુલીંગ વધુ આપશે કે ઓછુ ? જાણવા જેવી માહિતી

whatsapp પર આવી સુવિધાઓ ઘરેબેઠા મળવાથી આપણા જીવન ઘણા કામ સરળ બની જાય છે તેનાથી સામનો પણ બચાવ થઈ છે. કોરોના વેકસીન સર્ટી ડાઉનલોડ કરવામા આપણે આ સુવિધાનો ઘણો લાભ મેળવેલ છે. ડીજીલોકરની આ સુવિધાનો ઉપયોગ કરીને ડોકયુમેન્ટ સરળતાથી વોટસઅપ મા ડાઉનલોડ કરી સેવ રાખી શકો છો. અને તેનો વ્યાવહારિક જીવનમાં ઘણો ઉપયોગી બનાવી શકો છો

અગત્યની લીંક

ડોકયુમેન્ટ whatsapp મા કેમ ડાઉનલોડ કરવા તેનો વિડીયોઅહી ક્લિક કરો
whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mygov Helpdesk
Mygov Helpdesk

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

ડોકયુમેંટ whatsapp મા ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નંબર કયો છે ?

Digilocker Whatsapp service માટે ઓફિસિયલ નંબર +919013151515 છે.

Digilocker Whatsapp service મા કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી શકાય ?

ડીજીલોકરમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટ.

શું ડીજીલોકર વોટસઅપ સર્વીસ ઓફીસીયલ ગવર્નમેન્ટ સુવિધા છે?

હા, આ એક સરકાર દ્વારા આપવામા આવતી સુવિધા છે.

Leave a Reply