Jio Recharge Plan: રીલાયન્સ જિયો ટેલીકોમ ક્ષેત્રની ખૂબ મોટી કંપની છે અને તેના ગ્રાહકો પણ ઘણા છે. ત્યારે જિયો અવારનવાર તેના ગ્રાહકોને સારા રીચાર્જ પ્લાન આપતી રહે છે. 5G સર્વિસ લોંચ કર્યા પછી જિયો તેના ગ્રાહકોમા ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યુ છે. અત્યારે મોટાભાગના લોકો 1 સિમકાર્ડ તો જિયો નુ વાપરતા જ હોય જ છે. રીલાયન્સ જિયો અવારનવાર સારા રીચાર્જ પ્લાન તેના ગ્રાહકોને આપે છે. ઘણી વખત લોકો પાસે નવા રીચાર્જ પ્લાન ની માહિતી ન હોવાથી કસ્ટમર તેનો પુરો લાભ ઉઠાવી શકતા નથી. આજે આ આર્ટીકલમા આપણે રીલાયન્સ જિયોના આવા જ અમુક આકર્ષક અને ફાયદાકારક રીચાર્જ પ્લાનની માહિતી મેળવીશુ.
Jio Recharge Plan
જિયો ના અમુક ફાયદાકારક રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Jio 895 Recharge Plan
Jio 895 Plan Benefits ની વાત કરીએ તો જિયોના આ રીચાર્જ પ્લાનમા નીચે મુજબ લાભ મળશે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 336 દિવસની એટલે કે 28 દિવસ લેખે 12 સાયકલ સુધીની હોય છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગની સુવિધા મળે છે.
- આ પ્લાનમા કુલ 24 GB ડેટા મળશે એટલે કે દર 28 દિવસે 2 GB એડ થશે.
- આ પ્લાનમા દર 28 દિવસે 50 એસ.એમ.એસ. ફ્રી મળશે.
- આ ઉપરાંત સબસ્ક્રિપ્શનની નુ જોઇએ તો આ પ્લાનમા jio TV, Jio Cinema, Jio Security, Jio Cloud નુ સબસ્ક્રિપ્શન આપવામા આવે છે.
- જિયો નો આ રીચાર્જ પ્લાન માત્ર જિયો ફોન ધરાવતા કસ્ટમર માટે જ છે. એટલે કે જિયોનો આ 895 વાળો રીચાર્જ પ્લાન જો તમારી પાસે જિયો ફોન હોય તો જ રીચાર્જ કરાવી શકો છો.
આ પણ વાંચો; Chandr Grahan 2023: ક્યારે છે વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, ક્યા ક્યા દેશોમા દેખાશે ? કઇ રાશી પર શું અસર પડશે ?
Jio 719 Plan Detail
જો તમે 84 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો તો જિયોનો 719 રૂપિયાનો પ્લાન તમારા માટે ઉપયોગી થશે. 719 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે સાથે કુલ 168 GB ડેટા આપવામાં આવે છે. આ ડેટા દરરોજ 2 GB ડેટા પ્રમાણે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરવામા આવશે. આ ઓફરમાં તમને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળશે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ કંપની આપે છે. સાથે જિયોની દરેક એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
Jio cricket Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 719 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા રૂ. 719 નુ રીચાર્જ કરવાનુ હોય છે.
- આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.
- આ પ્લાનમા દરરોજ નો 2 GB લેખે કુલ 184 GB ડેટા મળશે
- સાથે આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ સુવિધા મળે છે.
- દરરોજના 100 SMS મળે છે.
- ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.
આ પણ વાંચો; વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: નિરાધાર વૃદ્ધો ને મળશે દર મહિને પેન્શન, ફોર્મ ડાઉનલોડ કરો free
Jio 999 Plan Detail
Jio cricket Recharge પ્લાનમા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 999 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળવાપાત્ર છે.
- આ પ્લાનમા રૂ. 999 નુ રીચાર્જ કરાવવાનુ હોય છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.
- આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 292 GB ડેટા મળશે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ સુવિધા પણ મળશે.
- આ પ્લાનમા દરરોજના 100 SMS મળે છે.
- ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.
જિયો ના ઉપર આપેલા રીચાર્જ પ્લાન ખૂબ જ બેનીફીટ વાળા છે. તમારી જરૂરીયાત મુજબ તમે આમાથી પ્લાન પસંદ કરી શકો છો. આ ઉપરાંત હાલ આઇપીએલ ચાલી રહ્યો હોઇ જિયો દ્વારા સ્પેશીયલ ડેટા પ્લાન પણ લોંચ કરવામા આવ્યા છે.
અગત્યની લીંક
જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંંક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |