Whatsapp New Feature

Whatsapp New Feature: હવે 4 ફોનમા ચાલશે 1 જ વોટસઅપ,આવ્યુ નવુ ધમાકેદાર ફીચર

Whatsapp New Feature: Whatsapp Multi Device: આપણે સ્માર્ટફોનમા ઘણી એપ.નો ઉપયોગ કરીએ છીએ. તેમા સૌથી વહુ વપરાતી એપ વોટસઅપ છે. પહેલા વોટસઅપ માત્ર 1 જ ફોનમા ખુલી શકાતુ હતુ. બીજા ફોનમા ખોલવુ હોય તો પહેલા ફોનમાથી Log out કરવુ પડતુ હતુ. હવે Whatsapp New Feature આવ્યુ છે. જેમા તમારૂ 1 જ વોટસઅપ અલગ અલગ 4 જગ્યાએ એક જ સાથે ખોલી શકાસે. ચાલો જાણીએ આ નવુ ફીચર કેમ યુઝ કરવુ ?

Whatsapp New Feature

WhatsApp કંપની Android અને iOS બંને માટે એક મોટું અપડેટ આપ્યુ છે. જેની યુઝર્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ એક એવું અપડેટ છે, જેની ઘણા Whatsapp યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકો એવું પણ ઇચ્છતા હતા કે પ્રાઇવસી ને કારણે આ પ્રકારનું કોઈ અપડેટ આપવામા ન આવે. હકિકતમા, વોટ્સએપનું નવું અપડેટ યુઝર્સને ચાર ફોનમાં એક એકાઉન્ટનો ઉપયોગ કરવાની નવુ ફીચર આપી રહ્યું છે. અત્યાર સુધી, યુઝર્સ whatsapp web થી ડેસ્કટોપ અને લેપટોપ જેવા વિવિધ ડીવાઇસ પર એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ ફોન પર નહીં. જોકે હવે આ નવુ અપડેટ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ કે આ નવી સર્વીસનો ઉપયોગ કેવી રીતે કરવો.

આ પણ વાંચો: Jio Recharge Plan: આ છે જિયોના પૈસા વસૂલ પ્લાન, ડેટા અને અનલીમીટેડ કોલીંગ સાથે મળશે આટલા બેનીફીટ

Whatsapp Multi Device ફીચર ના ફાયદા

નવા ફીચરનો શું ફાયદો થશે?
પહેલા યુઝર્સ Whatsapp માત્ર એક ફોનમાં એકાઉન્ટનો યુઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ 4 ફોનમાં એક સાથે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સને લોગ આઉટ કરવાની પણ જરૂર નહીં પડે અને બીજા ફોનમાં વોટ્સએપ ખોલવાથી ચેટ ડીલીટ પણ નહીં થાય. નવા ફીચરથી ખાસ કરીને નાના ધંધાર્થીઓને ફાયદો થશે કે જેઓ તેમના બીઝનેશ માટે whatsapp business વાપરી રહ્યા છે. આ સુવિધા સાથે, તમારા કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને રીપ્લાય આપી શકશે.

Whatsapp Multi Device નો ઉપયોગ કેમ કરવો ?

એક કરતાં વધુ ફોન પર એક WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાની સ્ટેપવાઇઝ માહિતી.
તમે તમારા ફોનને વધુમાં વધુ ચાર વધારાના ડીવાઇસ સાથે લિંક કરી શકો છો. લિંક કરવાની પ્રક્રિયા એ જ છે જે રીતે તમે WhatsApp ને કમ્પ્યુટર કે લેપટોપ સાથે લિંક કરો છો.

આ પણ વાંચો: SSC HSC RESULT NEWS: બોર્ડને પરીક્ષાના રીજલ્ટ અંગે ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ ?

  • સૌ પ્રથમ તમારા ફોન પર WhatsApp ઓપન કરો.
  • ત્યાર બાદ ઉપર આપેલા ત્રણ ટપકા ક્લીક કરો
  • તેમા વધુ વિકલ્પો > લિંક કરેલ ઉપકરણ પર ટેપ કરો.
  • ડીવાઇસને લિંક કરો પર ટેપ કરો.
  • ત્યારબાદ તમારો પ્રાયમરી ફોનને અનલોક કરો.
  • તમે જે ડીવાઇસને લિંક કરવા માંગો છો તેની સ્ક્રીન પર તમારા પ્રાથમિક ફોનને રીડીરેકટ કરો અને QR કોડ સ્કેન કરો.
  • હવે તમારા બીજા ફોનમાં WhatsApp ખુલી જશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Whatsapp New Feature
Whatsapp New Feature

Whatsapp Multi Device મા વોટસઅપ કેટલા ફોનમા ઓપન કરી શકાય ?

4 ફોનમા

અન્ય ફોનમા Whatsapp લોગીન કરવા કયા ઓપ્શનમા જશો ?

Whatsapp Link Device

Leave a Reply