Bank of baroda Job 2023

Bank of baroda Job 2023:બેંક ઓફ બરોડામાં 157 પોસ્ટ પર ભરતી

Bank of baroda Job 2023: હાલમાં અલગ અલગ બેન્કો દ્વારા ઘણી જગ્યા પર અવાર નવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં Bank of baroda Job 2023 માં 157 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઘણા ઉમેદવારો આવી મોટી બેંક ભરતીની રાહ જોતાં હોય છે ત્યારે બેંક ઓફ બરોડામાં 157 પોસ્ટ પર ભરતી થવાની છે.

કેટલી પોસ્ટ તથા કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે?

Bank of baroda Job 2023 દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન આધારે આ ભરતીમાં અલગ અલગ જગ્યા પર કુલ 157 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે ઉમેદવારોએ 17 મે 2023 સુધીમાં ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. આ ભરતી બાબતે અધિકૃત વેબસાઈટ પરથી જરૂરી માહિતી મેળવી શકાશે

Bank of baroda Job 2023

ભરતી સંસ્થાબેંક ઓફ બરોડા
જગ્યાSPECIALIST OFFICERS
પોસ્ટવિવિધ પોસ્ટ્સ
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://ibpsonline.ibps.in/bobsomar23/

આ પણ જુઓ: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પર ભરતી

કઈ કઈ પોસ્ટ ઉપર જગ્યા પર ભરતી થવા ની છે?

Bank of baroda Job 2023 માં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા ન્યૂજ છે. બેંક ઓફ બરોડામાં 157 પોસ્ટ પર ભરતીએ રિલેશનશીપ મેનેજર, ફોરેક્સ એક્વિઝિશન તથા રિલેશનશીપ મેનેજર અને ક્રેડિટ એનાલિસ્ટના અલગ અલગ પોસ્ટ પર ભરતી માટે ઓનલાઈન અરજી કરવા પર તેમની સાઈટ ઓપન કરી છે.

કઈ જગ્યા પર કેટલી પોસ્ટ છે?

નં જગ્યાનુ નામસ્કેલપોસ્ટ
Relationship ManagerIV20
Relationship ManagerIII46
Credit AnalystIII68
Credit AnalystII6
Forex Acquisition and
Relationship Manager
II12
Forex Acquisition and
Relationship Manager
III5

પગારધોરણ શું છે?

MMGS II : Rs. 48170 x 1740 (1) – 49910 x 1990 (10) – 69180
MMGS III : Rs. 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230
SMG/S-IV : Rs. 76010 x 2220 (4) – 84890 x 2500 (2) – 89890

આ પણ જુઓ: રિઝર્વ બેન્ક મા 291 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

વયમર્યાદા શું છે?

આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૨૫ વર્ષ થી ૪૫ વર્ષ ની હોવી જોઈએ. તેમના નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વયમર્યાદા તથા વયમર્યાદામાં છૂટછાટ વિશે જાણકારી આપવામાં આવી છે.

નોકરીનું સ્થળ

નોકરીનું સ્થળ બેંકની જરૂરિયાત પર આધારિત હશે.ઉમેદવારોને ભારતમાં ગમે તે સ્થળ /શાખાઓમાં મૂકવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ બેંકની વેબસાઇટ https://ibpsonline.ibps.in/bobsomar23/ પર જાઓ
  • તેમાંCareer Page પર જાઓ
  • ત્યાર બાદ Current Opportunities section પર જઇ ને તમારી માહિતી નાખી ફોર્મ સબમિટ કરી દો.
  • વધુ માહિતી માટે https://www.bankofbaroda.in/ ની મુલાકાત લો

અગત્યની લીંક

BOB ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી કરોઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Bank of baroda Job 2023
Bank of baroda Job 2023

બેંક ઓફ બરોડામાં કેટલી જગ્યા પર ભરતી છે?

157

બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ibpsonline.ibps.in/bobsomar23/

Leave a Reply