BARC Recruitment 2023: Bhabha Atomic Research Centre Recruitment : ભાભા એટોમીક રીસર્ચ સેન્ટટરમા હાલ ખૂબ મોટી ભરતી બહાર પડેલી છે. હાલમા BARC Recruitment 2023 મા 4374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા સીધી ભરતી અને ટ્રૈનીંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કરવાની તારીખો વગેરે જેવી માહિતી ડીટીઇલ મા જોઇએ.
BARC Recruitment 2023
જોબ સંસ્થા Bhabha Atomic Research Centre પોસ્ટનું નામ સીધી ભરતી ટ્રેઇનીંગ સ્કીમ કુલ ખાલી જગ્યા 4374 પગાર ધોરણ સ્ટાઇપન્ડ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ પોસ્ટ મુજબ વિવિધ જોબ સ્થળ All India ઓનલાઇન અરજી કરવાની તારીખ 24-4-2023 થી 22-5-2023 સતાવાર વેબસાઈટ https://barconlineexam.com
Bhabha Atomic Research Centre Recruitment
ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ રીક્રુટમેંટ માટે વિવિધ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ,અરજી કરવાની તારીખો, અરજી ફી વગેરે જેવી માહિતી નીચે મુજબ છે.
આ પણ વાંચો: RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક મા 291 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, મળશે રૂ. 55000 સુધી પગાર
BARC Recruitment 2023 Vacancy
BARC nee આ ભરતીમા નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
Direct Recruitment
પોસ્ટ ખાલી જગ્યા ટેકનીકલ ઓફીસર /C 181 સાયન્ટફીક આસીસ્ટંટ/B 7 ટેકનીસીયન/B 24
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ ખાલી જગ્યા કેટેગરી I 1216 કેટેગરી II 2946
આ પણ જુઓ: Aadhar Mobile Link: આધાર કાર્ડમા મોબાઇલ નંબર લીંક કરવાની પ્રોસેસ, જાણો ફી અને પ્રોસેસ
પગારધોરણ
ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ ભરતીઓ માટે નીચે મુજબ પોસ્ટ મુજબ પગાર/સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે.
Direct Recruitment
પોસ્ટ પગારધોરણ ટેકનીકલ ઓફીસર /C 56100 સાયન્ટફીક આસીસ્ટંટ/B 35400 ટેકનીસીયન/B 21700
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ સ્ટાઇપન્ડ પ્રથમ વર્ષ સ્ટાઇપન્ડ બીજુ વર્ષ Category I 24000 26000 Category II 20000 22000
BARC Recruitment શૈક્ષણિક લાયકાત
BARC મા શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ માંગવામા આવેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
વયમર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ માંગવામા આવેલ છે.
Direct Recruitment
પોસ્ટ લઘુતમ વય મર્યાદા મહતમ વય મર્યાદા Technical Officer/C 18 35 Scientific Assistant/B 18 30 Technician/B 18 25
આ પણ જુઓ:
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ લઘુતમ વય મર્યાદા મહતમ વય મર્યાદા Category I 19 24 Category II 18 22
BARC Recruitment 2023 Application Fee
Direct Recruitment
પોસ્ટ અરજી ફી અરજી ફી માથી મુક્તિ Technical Officer/C 500 SC/ST, PwBD and Women Scientific Assistant/B 150 SC/ST, PwBD and Women Technician/B 100 SC/ST, PwBD, Ex-servicemen and Women
Training Scheme (Stipendiary Trainee)
પોસ્ટ લઘુતમ વય મર્યાદા મહતમ વય મર્યાદા Category I 150 SC/ST, PwBD and Women Category II 100 SC/ST, PwBD and Women
અરજી કરવાની રીત
BARC ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
સૌપ્રથમ આ ભરતી માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://barconlineexam.com વેબસાઇટ પર જવાનુ રહેશે.
જેમા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. ક્રીએટ કરો.
ત્યારબાદ ફોટોગ્રાફ,સહિ તથા આધારકાર્ડ અને જરુરી ડોક્યુમેંટ સાથે રાખી ફોર્મ ભરવુ.
ફોર્મ ભરી ફાઇનલ સબમિશન આપો.
ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
BARC Recruitment Important Link
BARC Recruitment 2023
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. ?4374
BARC Recruitment 2023 માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?https://barconlineexam.com/
Like this: Like Loading...
Related