BMC Recruitment 2023

BMC Recruitment 2023: ઓજસ પર નવી ભરતી, ભાવનગર મહાનગર પાલીકા મા 18 જગ્યાઓ પર ભરતી

BMC Recruitment 2023: ભાવનગર મહાનગરપાલીકા ભરતી 2023: Bhavnagar Municipal Corporation: ભાવનગર મહાનગરપાલીકા મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલ ઓજસ વેબસાઇટ પર BMC Recruitment 2023 મા વિવિધ 18 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજી કરવાનુ ચાલુ છે. ભાવનગર મહાનગરપાલીકા ભરતી ની પુરી માહિતી આ પોસ્ટમા મેળવીએ.

BMC Recruitment 2023

સંસ્થાભાવનગર મહાનગર પાલીકા
જોબ લોકેશનભાવનગર
કુલ જગ્યા18
જગ્યાનુ નામવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ5-5-2023
ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in

આ પણ વાંચો: Whatsapp New Feature: હવે 4 ફોનમા ચાલશે 1 જ વોટસઅપ,આવ્યુ નવુ ધમાકેદાર ફીચર

ભાવનગર મહાનગરપાલીકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલીકા ભરતી અંતર્ગત નીચેની વિગતે ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે.

  • આસીસ્ટન્ટ સેક્રેટરી : કુલ જગ્યા ૧
  • પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક – 202324 : કુલ જગ્યા ૨
  • સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક – 202324 : કુલ જગ્યા ૫
  • ડેપ્યુટી ચીફ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧
  • સીનીયર ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧
  • સીનીયર ઓડીટર (ટેકનીકલ) – 202324 : કુલ જગ્યા ૧
  • આસીસ્ટન્ટ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧
  • સબ ઓડીટર – 202324 : કુલ જગ્યા ૧
  • ગાયનેકોલોજીસ્ટ – 202324 : કુલ જગ્યા ૨
  • પીડીયાટ્રીશ્યન – 202324 : કુલ જગ્યા ૩
  • સ્ટેશન ફાયર ઓફિસર – 202324 : કુલ જગ્યા ૧

આ પણ વાંચો: SSC HSC RESULT NEWS: બોર્ડને પરીક્ષાના રીજલ્ટ અંગે ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ ?

BMC Recruitment 2023 ઓનલાઇન અરજી

ભાવનગર મહાનગરપાલીકા ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ ઓજસ વેબસાઇટ ઓપન અક્રો.
  • તેમા Online Application ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તેમા BMC RECRUITMENT ઓપ્શન પસંદ કરો.
  • તેમા ભાવનગર મહાનગરપાલીકા ની વિવિધ ભરતીઓ દેખાશે, તેમાથી તમે જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે પસદ કરો.
  • આ ભરતીનુ ઓફીસીયલ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરો.
  • ત્યારબાદ તેની સામે આપેલ apply બટન પર ક્લીક કરી ઓનલાઇન અરજી કરો.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન એપ્લાયઅહિં ક્લીક કરો
BMC Recruitment ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
BMC Recruitment 2023
BMC Recruitment 2023

ભાવનગર મહાનગરપાલીકા ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ojas.gujarat.gov.in

ભાવનગર મહાનગરપાલીકા મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

18 જગ્યાઓ

Leave a Reply