SSC HSC RESULT NEWS

SSC HSC RESULT NEWS: બોર્ડને પરીક્ષાના રીજલ્ટ અંગે ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ ?

SSC HSC RESULT NEWS: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષન બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્સાઓ પૂર્ણ થઇ ગઇ છે. અને હાલ ઉતરવહિઓનુ મૂલ્યાંકન કામગીરી અને ડીટા એન્ટ્રી ની કામગીરી પુરજોશમા બોર્ડ દ્વારા ચાલી રહિ છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓવાલીઓ બોર્ડ ની પરીક્ષાના રીજલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

SSC HSC RESULT NEWS

ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના રીજલ્ટ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવામા આવી હતી. ત્યારે બોર્ડની પરીક્ષાના ને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી હાલ મોટા ભાગે પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દર વખત કરતા વહેલી તકે બોર્ડની પરીક્ષાના રાજલ્ટ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવવાની શકયતાઓ રહેલી છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની ઓફીસીયલ વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામા આવશે.

આ પણ વાંચો: Gujarat Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે

ઉતરવહિ મૂલ્યાંકન

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થવાના આરે છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી ની કામગીરી બોર્ડ તરફથી શરૂ કરવામા આવી હતી. જે કામગીરી હવે પૂર્ણ થવાના આરે હોવાનુ કહેવાય છે. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવશે.

HSC Science Result Date

મે મહિનામાં જાહેર કરાશે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ.
મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર થવાની શકયતાઓ રહેલી છે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાની શકયતાઓ દેખાઇ રહિ છે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થશે તેવી સંભાવનાઓ છે.

પરીક્ષાર્થી

15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી બોર્ડની પરીક્ષા
મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામા આવી હતી. ધો.10-12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

GSEB SSC RESULT 2023

ધોરણ 10 અને 12 ના રીજલ્ટ જાહેર કરવા અંગે બોર્ડ તરફથી હજુ કોઇ તારીખો સતાવાર રીતે જાહેર કરવામા આવી નથી. ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે સતાવાર તારીખોની જાહેરાત હંમેશા શિક્ષણ બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર કરવામા આવે છે. GSEB SSC RESULT 2023 અને GSEB HSC RESULT 2023 અંગે લેટેસ્ટ માહિતી માટે સતાવાર વેબસાઇટ ચેક કરતા રહેવુ. બોર્ડ પરીક્ષાના રીજલ્ટ સૌ પ્રથમ ઓનલાઇન જાહેર થાય છે ત્યારબાદ શાળાઓ મારફત માર્કશીટ નુ વિતરણ કરવામા આવે છે.

મહત્વપૂર્ણ લિંક

GSEB SSC Result Newsઅહીં ક્લિક કરો
gseb ઓફીસીયલ વેબસાઇટwww.gseb.org
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
SSC HSC RESULT NEWS
SSC HSC RESULT NEWS

SSC HSC RESULT માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

GSEB SSC RESULT DATE શું છે ?

GSEB SSC RESULT DATE હજુ ડીકલેર થયેલ નથી.

GSEB SSC RESULT ક્યારે આવવાની શકયતાઓ છે ?

GSEB SSC RESULT સામાન્ય રીતે મે મહિનાના અંતમા અથવા જૂન મહિનાની શરૂઆતમા ડીકલેર થતા હોય છે.

Leave a Reply