Water filter tips

Water filter tips:પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી!રસોડામાં રહેલી આ કરો 1 વસ્તુનો ઉપયોગ

Water filter tips: આજના સમયમાં હાલ પાણી શુદ્ધતા બાબતે ઘણા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે ત્યારે લોકો પાણીને શુદ્ધ કરવા માટે RO મશીન લગાવતા હોય છે ત્યારે ઘણા લોકો બજેટના કારણે RO System લગાવી શકતા નથી ત્યારે અમે અહીં તેમને આ પદ્ધતિ જણાવી રહ્યા છીએ તે ખૂબ જ જૂની અને ઓળખીતી છે. જેનો આપણા ઘરના વડીલ ઘણો ઉપયોગ કરતા આવ્યા છે, તો તમે પણ જાણો પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી! રસોડામાં રાખેલી આ વસ્તુનો કરો ઉપયોગ.

શું છે પાણી ફિલ્ટર કરવાની જૂની રીત

Water filter tips: પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી! રસોડામાં રાખેલી આ વસ્તુનો કરો ઉપયોગ આજકાલ તમને દરેક ઘરમાં આર.ઓ. મશીન લગાવેલું જોવા મળશે.અને તેનો ઉપયોગ કરતાં જણાશે પરંતુ જેમના ઘરમાં ફિલ્ટર મશીન નથી તેઓ પાણીને સુદ્ધ કરવા શું કરતાં હશે એવું તમે ક્યારેય વિચાર્યું છે કે, તો ચાલો આજના આ અગત્યની પોસ્ટમાં તમને જણાવીએ કે વાસ્તવીક રીતે ફટકડીનો ઉપયોગ પાણીને filter કરવા માટે કરી શકાય છે. આ પ્રક્રિયા ખૂબ જ જૂની છે.

આ પણ જુઓ: વજન ઘટાડવા માટેની અગત્યની ટિપ્સ

ફટકડીથી પાણી કેવી રીતે Filter કરવું.

પાણીને ફિલ્ટર કરવા માટે હવે આર.ઓ. મશીન લગાવવાની જરૂર નથી! આ પ્રક્રિયામાં તમારે ફટકડીનો ટુકડો લઈને તેને પાણીમાં નાખીને 5 થી 7 વખત ફેરવવાનું છે. જેના કારણે થોડા સમયમાં પાણીની ગંદકી નીચે બેસી જશે. આ પ્રક્રિયા સિવાય ફટકડીના ટુકડાને દોરડામાં બાંધીને પાણીમાં નાખો પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો. પછી તમે ફટકડી પાણીમાંથી કાઢી અને તમે અડધા કલાક પછી આ પાણીનો પીવામાં ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી પાણીની તમામ ગંદકી નીચે બેસી જશે.

આ પણ જુઓ: 35000થી ઓછી કિમત જોરદાર 5 એસી! 52 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત

ફટકડીથી થતાં ફાયદાઓ

  • તડકા ને લીધે કાળી થયેલી ગરદન સાફ કરવા માટે, તમે 1 ચમચી ફટકડીના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ નાખી, 1 થી 2 ચમચી લીંબુનો રસ સરખી માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી અને તેને 15 થી 20 મિનિટ માટે ગરદન પર લગાવી રહેવા દો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે.
  • ચહેરા ઉપર ફટકડી અને ગુલાબજળ લગાવવાથી તમારા ચહેરા પરથી પિંપલ દૂર થવા લાગશે અને કરચલીઓ ઓછી થઈ જશે. તે લગાવવા માટે અડધી ચમચી ફટકડી પાવડરમાં ગુલાબજળ એડ કરીને પેસ્ટ તૈયાર કરો અને પછી, તેને તમારી હથેળીઓ પર લઈ અને તમારા ચહેરા પર હળવા હાથથી મસાજ કરો. પછી, અડધા કલાક પછી તમે શુદ્ધ પાણીથી ચહેરો ધોઈ લો પછી તમે ક્રીમ લગાવો જેથી ત્વચા પર સૂકી ન રહે.
  • તમને જણાવી દઈએ કે ફટકડી લગાવવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ પણ ઘટશે જે હોર્મોનલ અસંતુલનને કારણે બહાર આવે છે. તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાશે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Water filter tips
Water filter tips

પાણી ફિલ્ટર કરવા માટેની જૂની રીત કઈ છે?

ફટકડીની

Leave a Reply