AMC Recruitment

AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા 368 જગ્યા પર મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુન 2023

AMC Recruitment: ગૂજરાત સરકારમાં 8 જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે. જેમાની અમદાવાદ નગરપાલિકા એ જુદી જુદી 368 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં Multi Purpose Health Worker, Female Health Worker, Staff Nurse, Pharmacist વગેરે જેવ પદ પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય લયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ વિશે ની વધુ માહિતી નીચે મુજબ છે.

Table of Contents

AMC Recruitment 2023

ભરતી સંસ્થાAhmedabad Municipal Corporation ભરતી
સ્થળઅમદાવાદ
સેકટરમહાનગરપાલિકા
જગ્યાનુ નામMulti Purpose Health Worker,
Female Health Worker,
Staff Nurse,
Pharmacist,
Lab Technician
વર્ષ2023
અરજી મોડonline
નોકરીનું સ્થળઅમદાવાદ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 જૂન 2023
સતાવાર વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

આ પણ વાંચો:

Ahmedabad Municipality Corporation ભરતી

AMC Recruitment મા નીચેની મુજબની જગ્યાઓ ભરવા માટે નું નોટીફીકેશન બહાર પાડી online અરજીઓ મંગાવવામા આવેલ છે.

  • Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર)
  • Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)
  • Staff Nurse (સ્ટાફ નર્સ)
  • Pharmacist (ફાર્માસીસ્ટ)
  • Lab Technician (લેબ ટેકનીશીયન)
  • X Ray Technician (એકસ રે ટેકનીશીયન)
  • Medical Officer (મેડીકલ ઓફીસર)
  • Pediatrician (પીડીયાટ્રીશીયન)
  • Gynecologist (ગાયનેકોલોજીસ્ટ)

અરજી કરવાની તારીખ

AMC Recruitment માટે ઓનલાઇન application કરવાની તારીખો નીચે મુજબ છે.

online અરજી કરવા માટે તા. 15-05-2023 સવારના 9:30 કલાકથી તારીખ 05-06-2023 સાંજના 5:30 કલાક સુધી Ahmedabad Municipality Corporation ની સતાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકાસે.

AMC દ્વારા ભરતી

AMC ભરતી માટે નીચેની વિગતે અલગ અલગ જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે.

આ પણ વાંચો: AIATSL Recruitment 2023 480 પોસ્ટ પર આવી ભરતી, આકર્ષક પગાર ધોરણ 23000 થી 75000 સુધી;

Gynecologist (ગાયનેકોલોજીસ્ટ)

કુલ જગ્યા

Gynecologist (ગાયનેકોલોજીસ્ટ) ની કુલ 11 જેટલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નક્કી કરવામા આવેલ છે.

M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology.

પગારધોરણ

Gynecologist (ગાયનેકોલોજીસ્ટ) ની આ જગ્યા માટે પગાર ધોરણ , લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

Pediatrician (પીડીયાટ્રીશીયન)

કુલ જગ્યા

Pediatrician (પીડીયાટ્રીશીયન) ની કુલ 12 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

M.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.

પગારધોરણ

Pediatrician (પીડીયાટ્રીશીયન) ના પગાર ધોરણ , લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 52 જગ્યા પર ભરતી,પગાર ધોરણ 25500 થી 81100

Medical Officer (મેડીકલ ઓફીસર)

કુલ જગ્યા

મેડીકલ ઓફીસર ની કુલ 46 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જૂઈડી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

માન્ય યુનિ. મા થી એમ.બી.બી.એસ. પાસ તથા ઈંટર્ન્શીપ પૂર્ણ કરેલી હોવી જોઇએ.

પગારધોરણ

લેવલ 11 પે મેટ્રીકસ 53100-167800 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

X Ray Technician (એકસ રે ટેકનીશીયન)

કુલ જગ્યા

X Ray Technician (એકસ રે ટેકનીશીયન) ની કુલ 02 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

પગારધોરણ

X Ray Technician (એકસ રે ટેકનીશીયન) પગાર ધોરણ 5 વર્ષ સુધી ફીકસ વેતન રૂ.38090. ત્યારબાદ લેવલ 6 પે મેટ્રીકસ 35400-112400 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

Lab Technician (લેબ ટેકનીશીયન)

કુલ જગ્યા

Lab Technician (લેબ ટેકનીશીયન)ની કુલ 34 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે આપેલ લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જુઓ.

પગારધોરણ

Lab Technician (લેબ ટેકનીશીયન) માં પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

Pharmacist (ફાર્માસીસ્ટ)

કુલ જગ્યા

Pharmacist (ફાર્માસીસ્ટ)ની કુલ 33 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી વાઇઝ પ્રમાણે કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હોવા જોઇએ.

પગારધોરણ

Pharmacist (ફાર્માસીસ્ટ)પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

Staff Nurse (સ્ટાફ નર્સ)

કુલ જગ્યા

Staff Nurse (સ્ટાફ નર્સ) ની કુલ 09 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત છે.

લાયકાત

આ ભરતી માટે લાયકાત ધોરણો માટે ભરતી નોટીફીકેશન જુઓ.

પગારધોરણ

Staff Nurse (સ્ટાફ નર્સ) માટે પગાર ધોરણ પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)

કુલ જગ્યા

Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર)ની કુલ 55 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો ભરતી નોટીફીકેશન વાંચો.

પગારધોરણ

Female Health Worke (ફીમેલ હેલ્થ વર્કર) ના પગાર ધોરણ પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર બીજા ભથ્થા

Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર)

કુલ જગ્યા

Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર) ની કુલ 166 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરી પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે નોટીફીકેશનનો અભ્યાસ કરશો.

પગારધોરણ

Multi Purpose Health Worker (મલ્ટી પરપઝ હેલ્થ વર્કર) પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

અગત્યની લીંક

AMC Recruitment ભરતી નોટીફીકેશન pdfઅહિં ક્લીક કરો
AMC Recruitment ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
AMC Recruitment
AMC Recruitment

અમદાવાદ મહાનગરપાલીકાની સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://ahmedabadcity.gov.in

AMC Recruitment મા કઇ જગ્યાઓ પર ભરતી છે ?

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ

AMC Recruitment માં કુલ કેટલી જગ્યા પર ભરતી આવી છે?

368

Leave a Reply