Mobile cover

Mobile cover: શું મોબાઇલ પર કવર લગાવવુ જોઇએ ? જાણી લો હકીકત;

Mobile cover: આપણાં દેશમાં મોટા ભાગના લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. અને તેની સેફટી માટે ફોન કવર લગાવતા હોય છે તથા સ્ક્રીન ગ્લાસ લાગવતા હોય છે. આપણે મોબાઇલની ખાસ સંભાળ રાખતા હોઈએ છીએ. ત્યારે નવા સ્માર્ટ ફોન લઈએ ત્યારે તેમાં સ્ક્રેચ ના પડે તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. આથી તમે મોબાઈલ પડે ત્યારે તેની બોડીને નુકશાન ન થાય તે માટે મોબાઇલમા કવર નાખતા હોય છે. પણ શું તમે જાણો છો કે મોબાઈલ કવર ચડાવતા મોબાઇલને નુકશાન પણ થાય છે. ચાલો જાણીએ તેના નુકશાન વિશે.

Mobile cover વિશે

જ્યારે તમે નવો મોબાઈલ ફોનની ખરીદી કરો છો તો તમે મોબાઇલનું ખૂબ જ ધ્યાન રાખો છો. મોબાઈલ સ્ક્રીન અને બેક પર સ્ક્રેચ ના પડે તે માટે સ્ક્રીન ગાર્ડ અને કવર લગાવીને ફોનને સુરક્ષિત બનાવી દઈએ છીએ. મોબાઈલ પર નિશાન ના પડે તે માટે કવર લગાવીએ છીએ, જેથી બોડીને નુકસાન ના થાય. આ બધા લોકોને કવરના ફાયદા વિશે જાણકારી હશે, પરંતુ મોબાઈલ કવરના નુકસાન પણ છે, જે અંગે અહીંયા જાણકારી મેળવવીએ.

આ પણ વાંચો; AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા 368 જગ્યા પર મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુન 2023

Mobile cover ના નુકશાન

  1. મોબાઈલ ફોનને કવર લગાવવાથી ફોન જલ્દીથી ગરમ થઈ જાય છે, જેના કારણે ફોન હેંગ થવાની શક્યતાઓ રહેલી છે.
  2. સર્વે મુજબના કેટલાક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, મોબાઈલ પર કવર લગાવવાને કારણે મોબાઈલ ફોન ગરમ થઈ જાય છે, જેના કારણે મોબાઈલ ફોન જલ્દી ચાર્જ થઈ શકતો નથી.
  3. સારી કોલિટીનું ફોન કવર લગાવવામાં ના આવે તો બેક્ટેરિયા જામી જવાનું જોખમ રહે છે.
  4. તમે મેગ્નેટ વાળુ કવર લગાવો છો, તો તેનાથી GPS અને Compass ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડે છે.
  5. મોબાઈલ ફોન જુદી જુદી ડિઝાઈન વાળા હોય છે. જો મોબાઈલ ફોન પર કવર લગાવી દેવામાં આવે તો તેની ડિઝાઈન અને લુક દેખાતો નથી.

આ પણ વાંચો; સરકારી ભરતી: વર્ગ 3 ના ભરતી નિયમો મા મોટો બદલાવ, હવે આપવી પડશે 2 પરીક્ષા

સમસ્યાનું સમાધાન

  • Mobile cover થી નુકસાન ના થાય તે માટે મોબાઈલ ફોન પરનું ચાર્જિંગ કવર કાઢી નાખવું જોઈએ.
  • Mobile cover ગેમ રમતા સમયે પણ કવર કાઢી નાખવું જોઈએ.
  • વિડીયો શૂટ કરતા સમયે મોબાઈલ ફોન પરનું કવર લગાવેલું ના રાખવું જોઈએ.

આમ ઉપર મુજબ મોબાઈલ ફોન વિશે તેમના નુકશાન અને ફાયદા વિશે ચર્ચા કરવામાં આવી જેમાં ફાડા કરતાં નુકશાન વધુ છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો
Mobile cover
Mobile cover

મોબાઈલ કવર થી શું નુકશાન થાય છે?

ફોન જલ્દીથી ગરમ થઈ જાય છે, જેના કારણે ફોન હેંગ થવાની શક્યતાઓ રહેલી છે

મેગ્નેટ વાળું કવર લગાવવાથી ફોન ને શું નુકશાન થાય છે?

મેગ્નેટ વાળું કવર લગાવવાથી GPS અને Compass ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડે છે

Leave a Reply