RBI Recruitment:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જુદી જુદી 291 જેટલી જગ્યા પર ભરતી: ભારતની સૌથી મોટી અને મધ્યસ્થ બેંક એટ્લે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં અવાર નવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જુદી જુદી 291 જેટલી પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે. હાલમાં જે યોગ્ય લયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. કેવી રેટે ફોર્મ ભરવું તેની માહિતી નીચે પ્રમાણે છે.
RBI Recruitment
સંસ્થા | Reserve Bank of India |
જગ્યાનુ નામ | Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-DSIM |
કુલ જગ્યાઓ | 291 |
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ | 09/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 09/06/2023 |
નોકરીનું સ્થળ | All India |
ઓફીસીયલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
RBI માં ભરતી
ભારત ની મધ્યસ્થ બેન્ક એટ્લે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-General, Officers in Gr B (DR)-DSIM માં કુલ 291 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેનું નોટિફિકેશન https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4259 પરથી ડાઉનલોડ કરી શકો છો.
RBI Recruitment ખાલી જગ્યાઓ
જગ્યાનું નામ | UR | SC | ST | OBC | EWSs | કુલ |
Officers in Grade ‘B’(DR)- General | 109 | 25 | 17 | 49 | 22 | 222 |
Officers in Grade ‘B’(DR)- DEPR | 14 | 4 | 6 | 11 | 3 | 38 |
Officers in Grade ‘B’(DR)- DSIM | 9 | 8 | 5 | 6 | 3 | 31 |
વય મર્યાદા
RBI ની આ ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નિયત કરવામા આવી છે.
- 1 મે 2023 મુજબ ઓછામા ઓછી વય મર્યાદા 21 વર્ષ
- વધુ મા વધુ વય મર્યાદા ૩0 વર્ષ
- અને તેમનો જન્મ 2 મે 1993 પહેલા થયેલો નહોવો જોઇએ.
આ પણ જુઓ: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ 7 મા પગારપંચ મુજબ
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારો ₹55,200/-p.m ના શરૂઆત મૂળ પગાર મળશે. ₹55200-2850(9)-80850-EB-2850 (2) – 86550-3300(4)-99750 (16 વર્ષ) ના પગાર ધોરણમાં B ગ્રેડના અધિકારીઓને લાગુ પડે છે.
HOW to Apply
RBI Recruitment ની આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ભરતી જાહેરાત ડીટેઇલથી વાંચી નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ બેંકની વેબસાઇટ એટલે કે https://opportunities.rbi.org.in/Scripts/index.aspx પર જાઓ
- ત્યાર બાદCurrent Vacancies પર કર્સર રાખી Vacancies પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપવામાં આવેલી ‘ONLINE APPLY’ પર ક્લિક કરો.
- પછી ઉમેદવારે પોતાની તમામ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભરો.
- મંગેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- ફાઇનલ સબમિટ આપો.
અરજીની ફી
- અરજી ફી ઓનલાઈન મોડથી ભરવાની રહેશે.
- SC/ST/PwBD માટે 100 રૂપિયા તથા 18% GST
- GEN/OBC/EWSs માટે 850 રૂપિયા તથા 18% GST
અગત્યની લીંક
RBI ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
RBI ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

RBI માં કુલ કેટલી જગ્યા પર ભરતી છે?
આરબીઆઇ ની ભરતી માટેની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?
RBI ની ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?